Navalkatha - Read Stories, Poems And News

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે, અને બીજી બાજુ એમના માતા પિતા કાળી મજુરી કરી એમના ઘર નું ગુજરાન ચલાવે છે. વાત જ્યારે પોતાના સંતાન ની વાત આવે ત્યારે દરેક માતા પિતા એવું વિચારે છે કે આપડે એક કપડું ઓછું પેરીશું પણ આપડા સંતાન ના સપના પૂરા કરીએ.. માતા પિતા આંખ બંધ કરીને પોતાના છોકરાઓ પર વિશ્વાસ કરતા હોય છે પણ જ્યારે એ વિશ્વાસ તૂટે છે ત્યારે શું પરિણામ આવે છે એની સુંદર વાત આવનારી શોર્ટ ફિલ્મ “સંતાન “માં કરવામાં આવી છે. સમાજ ને બૌજ સારો મેસેજ આપતી શોર્ટ ફિલ્મ ના લેખક અને દિગ્દર્શક યુવા કલાકાર અમર સોની છે અને યુવા લેખક ગિરિમલસિંહ ચાવડા એ આ શોર્ટ ફિલ્મ ને પ્રોડ્યૂસ કરી છે. “H.P.PRODUCTION “ના બેનર હેઠળ બનેલી આ શોર્ટ ફિલ્મ નું શૂટિંગ બરોડા માં થયું છે… ટૂંક સમય માં શોર્ટ ફિલ્મ social media માં જુદા જુદા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે……. શોર્ટ ફિલ્મ ના કલાકારો ના નામ નીચે મુજબ છે.
🎬સંતાન 🎬
લેખક અને દિગ્દર્શક
અમર સોની
પ્રોડ્યૂસર
ગિરિમલસિંહ ચાવડા

કલાકારો
અમર સોની
ગિરિમલસિંહ ચાવડા
નંદિની બા
સુરેશ પટેલ
માર્ગી પાઠક
દર્શીલ ઓઝા
વિનય મિસ્ત્રી
ધ્રુમીંલ જે શાહ
હેમાંગ ગોહેલ
રાઠોડ દિનેશ
તનુશ્રી સોની
પરમાર પ્રવિણ
રાકેશ ભાઈ

Subscribe for our new stories / Poem

Girimal Chavda

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com