Navalkatha - Read Stories, Poems And News

  *”સુગંધ” એક યાદ*

*”સુગંધ” એક યાદ* સુગંધ એટલે માત્ર આપણા માટે એક એવી વસ્તુ કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુઓને પારખી અથવા તો તેને મહેસુસ કરી શકીએ છીએ પણ સુગંધ દ્વારા આપણે ઘણી બધી તેવી વસ્તુઓ છે કે જેને મહેસુસ કરી ને પણ...

દગો

સીમ વચાળે આવેલા હનુમાનજીના મંદિરે એ સામાન લઈને સૌથી પહેલાં પહોંચી ગયો. પરિવારજનો અને મિત્રો પાછળથી આવવાના હતાં. રિક્ષાચાલક રસોયો હતો એટલે તેઓ બન્ને રસોઈની ગોઠવણ કરવા લાગ્યા. આજે એનો પહેલો પગાર આવ્યો હતો એનો...

અડવા હાથ

“અરે બાઈ, શું વાત કરું એની? સાવ બેશરમ છે. વર ગુજરી ગયો તોય ફુલ્લ ફટ્ટાક થઈને ફરે છે, બોલો! આખો દિવસ પઇડી રે છે હોસ્પિટલમાં… જાણે નવી નવાઈ ના સાસુ ને દાખલ ના કર્યા હોય? આવું તે ભાળ્યુ છે ક્યાય? ને પાછો તોર તો...

બદલો…

અટ્ટહાસ્ય…. ભયાનક અટ્ટહાસ્ય…. કોઈ અસ્થિર.. કોઈ વિચલિત વ્યક્તિ કરે એવું અટ્ટહાસ્ય! પણ ના. તે અસ્થિર પણ નહોતી કે વિચલિત પણ નહોતી. તે ખુશ હતી. ખૂબજ ખુશ. એક પાશવી આનંદ તેના ચહેરા પર ઝળકતો હતો. આજે તેનો બદલો પૂરો...

ધક્કો

વૈભવશાળી લગ્નોત્સવ કે મોટા સામાજિક પ્રસંગોમાં ચાનો કોન્ટ્રાક એનો જ જોવા મળતો. એ અને એનો મદદનીશ બે જણ ગમે તેટલા માણસોને સંતોષકારક ચાની સેવા પૂરી પાડી દેતા. મહેમાનોને ઈર્ષા આવે એવો એનો ભાતીગળ પહેરવેશ આખાય...

Category - Microfiction

  *”સુગંધ” એક યાદ*

*”સુગંધ” એક યાદ* સુગંધ એટલે માત્ર આપણા માટે એક એવી વસ્તુ કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુઓને પારખી અથવા તો તેને મહેસુસ કરી શકીએ છીએ પણ સુગંધ દ્વારા આપણે ઘણી બધી તેવી વસ્તુઓ છે કે જેને મહેસુસ કરી ને પણ આપણી અંદર...

દગો

સીમ વચાળે આવેલા હનુમાનજીના મંદિરે એ સામાન લઈને સૌથી પહેલાં પહોંચી ગયો. પરિવારજનો અને મિત્રો પાછળથી આવવાના હતાં. રિક્ષાચાલક રસોયો હતો એટલે તેઓ બન્ને રસોઈની ગોઠવણ કરવા લાગ્યા. આજે એનો પહેલો પગાર આવ્યો હતો એનો જલ્સો હતો...

અડવા હાથ

“અરે બાઈ, શું વાત કરું એની? સાવ બેશરમ છે. વર ગુજરી ગયો તોય ફુલ્લ ફટ્ટાક થઈને ફરે છે, બોલો! આખો દિવસ પઇડી રે છે હોસ્પિટલમાં… જાણે નવી નવાઈ ના સાસુ ને દાખલ ના કર્યા હોય? આવું તે ભાળ્યુ છે ક્યાય? ને પાછો તોર તો કેવો… ખબર...

બદલો…

અટ્ટહાસ્ય…. ભયાનક અટ્ટહાસ્ય…. કોઈ અસ્થિર.. કોઈ વિચલિત વ્યક્તિ કરે એવું અટ્ટહાસ્ય! પણ ના. તે અસ્થિર પણ નહોતી કે વિચલિત પણ નહોતી. તે ખુશ હતી. ખૂબજ ખુશ. એક પાશવી આનંદ તેના ચહેરા પર ઝળકતો હતો. આજે તેનો બદલો પૂરો થયો હતો...

ધક્કો

વૈભવશાળી લગ્નોત્સવ કે મોટા સામાજિક પ્રસંગોમાં ચાનો કોન્ટ્રાક એનો જ જોવા મળતો. એ અને એનો મદદનીશ બે જણ ગમે તેટલા માણસોને સંતોષકારક ચાની સેવા પૂરી પાડી દેતા. મહેમાનોને ઈર્ષા આવે એવો એનો ભાતીગળ પહેરવેશ આખાય ઉત્સવમાં અનોખી...

શ્રીજી ની સવારી

વહેલી સવારથી ધમાલ હતી. સખત ઘોંઘાટ હતો. થોડા થોડા સમય ના વિરામ બાદ ફરીથી ઘોંઘાટ મચી જતો. બપોર તો માંડ માંડ થઈ. પણ પછી તેનાથી જાત પર કંટ્રોલ ન થયો અને મમ્મી ની મનાઈ છતાં જરાક ડોકાચિયું કરીને જોયું. તેના રૂંવે રૂંવે આનંદ...

રબને બના દી જોડી

સિલ્વર જ્યુબિલી…. પચ્ચીસમી વર્ષગાંઠ… પચ્ચીસ વર્ષ લગ્ન ના અને પચ્ચીસ વર્ષ સંયુક્ત કુટુંબના… છેલ્લા પચ્ચીસ પચ્ચીસ વર્ષો થી જે સવાલ તે હસીને ટાળી દેતી, તે સવાલ આજે જાહેરમાં, સ્ટેજ પર સજોડે બેસાડીને ફરી પૂછાયો, “આજે સગા...

કજીયો…

દૂર દૂરથી… જાણે ઊંડી ગુફામાથી અવાજ આવતો હતો… એં.. એં.. એં… મને લેઇનકોત પેલવો છે… મમ્મી… મને લેઇનકોત પેલવો છે…. ઓ મમ્મી…. એં… એં.. એં… એક નાનકડું શરીર તેના પગ પર...

“ઓ યારા”

ઓ યારા, એ સ્કૂલનાં દિવસો યાદ છે ? તું N.C.C ની હોશિયાર લીડર પણ તને ભણવું ન ગમતું એટલે હું તારી સાથે લાસ્ટ બેંચ પર બેસતી. તે દિવસે ઈતિહાસનાં પિરીયડમાં ચોપડી વાંચતા ટિચરનું ધ્યાન ગયું, “હિના, ક્યાં આવ્યાં?” મને ખબર તારું...

પરમ આનંદની ચરમસીમા

આજે તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. કેટલો દમામદાર ઓચ્છવ… ખાસ તેની જ માટે! લાખોની સંખ્યામાં ઊમટેલી જનમેદની… ખાસ તેનીજ માટે! કેટલીય યાદો તેને ઘેરી વળી હતી. કેટલાય અવાજ કાનમાં ગુંજતા હતા. “એકદમ ગોલ્ડન ગર્લ છે મારી ઢીંગલી…...

પડછાયા ની પીડા

હા, હું પડછાયો… અજવાળું મારો ગુરુ… જેટલું અજવાળું વધારે એટલો મારા અસ્તિત્વ નો નિખાર વધારે. અને અંધારુ મારો જીવનસાથી. અંધારાની આગોશમાં ખોવાઈ જવું મને ખૂબ ગમે! હજુ એક છે મારો સંગાથી. એની સાથે જ મારો જન્મ થયો. એના ઘાટથી...

મૂંગી ચીસ

   મૂંગી ચીસ   ધક્… ધક્… હૃદય જાણે ચામડી ચીરીને બહાર આવી જશે એવું લાગે છે. વાતાવરણમાં આવેલો આ અજાણ્યો અજંપો… કશું સમજાતું નથી. હજુ ગયા અઠવાડિયે તો આ પરિવાર નો હિસ્સો બનીને આવી હતી, પોતાના અંશ સાથે. બસ રમવું અને...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com