Navalkatha - Read Stories, Poems And News

કુદરત ની કરામત ભાગ – 1

જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવન ને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી...

ત્રણ ના ટકોરે ૧૧

બાથરૂમ નો દરવાજો ખૂલ્યો એ સાથે જ આખાય રૂમમાં આછું અજવાળું ફેલાઈ ગયું. દરવાજામાંથી બહાર નીકળેલી વ્યક્તિ ને જોઈને ડૉ. મિસ્ત્રી અને રમેશ બંને અવાક્ થઈ ગયા. જીન્સ નુ પેન્ટ, ઢીલોઢાલો ફુલ સ્લીવ શર્ટ, સ્હેજ ત્રાંસી...

લંગોટિયા ૩

જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા...

રાગસિદ્ધિ ૬

તંત્ર શબ્દ સાંભળતાજ ત્યાં ઉપસ્થિત બધાજ લોકોના ચેહરા પરથી નૂર ઊડી ગયું. બધાજ એકબીજાની સામે જોવા લાગ્યા… “આપણાં વંશમાં આજસુધી કોઈએ તંત્ર વિદ્યાની આરાધના નથી કરી… આપણે શિવપંથી છીએ. ઉમાના ઉપાસક છીએ. આ...

ભદ્રંભદ્ર ૨ પ્રયાણ

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા...

Category - Novel

ત્રણ ના ટકોરે ૯

કોણ હતો એ યુવાન? કોણ હોઇ શકે એ યુવાન? ડૉ. મિસ્ત્રી ના મગજના ચક્રો બેવડી ગતિ થી દોડવા માંડ્યા. તેમણે સૌથી છેલ્લા ફોટા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં ક્રિકેટ રમી રહેલો એક થનગનતો નવજુવાન હતો. લાલ ચેક્સવાળો ફુલ સ્લીવ શર્ટ...

લંગોટિયા ૧

પ્રસ્તાવના, પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા...

રાગસિદ્ધિ ૫

“બસ વૃશાલી, હું કુશળ છું હવે… તું મારી વાત સાંભળી લે પહેલા.” મેઘાવી જળનો પ્યાલો હાથમાં લેતા બોલી રહી. “માં હજુ થોડું જમી લો, પછી આપણે વાતો કરીશું જ ને…” વૃશાલી માં સામે જોઈ બોલી રહી પણ મેઘાવીએ નકારમાં મસ્તક...

ભદ્રંભદ્ર ૧ નામધારણ

સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. તેમની સાથે હું ઘણા દેશોમાં અને મુલકોમાં ફર્યો હતો. અમદાવાદથી નીકળી નરોડા, કોચરબ...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ ૭

વાડામાં લીલા. મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો...

કઠપૂતળી 8

“કુછ રીશ્તો કો બનતે દેખા હૈ કુછ બિખરતે ભી.. બસ સબકા નજરિયા અલગ થા કોઈ રૂહાની માનકર ચલા કોઈ જિસ્માની.. .!” **** **** ******* ચહેરા પર દુપટ્ટાનો નકાબ બાંધી પોતાની સ્કૂટી સાથે વિરાન જગા પર એ ઉભી હતી. પોતે...

ત્રણ ના ટકોરે – ૮

કેબિન ના દરવાજે ઊભેલી નર્સે જ્યારે સી સી ટીવી સામે જોવા ઇશારો કર્યો ત્યારે જ ડૉ. મિસ્ત્રી ને ખ્યાલ આવ્યો કે હેત્વી ની હિસ્ટ્રી વાંચવામાં ને વાંચવામાં મિસિસ ખન્ના ધ્યાન બહાર રહી ગયા. છેલ્લે મિસિસ ખન્ના ને બેહોશીમાં...

કોણ હશે હત્યારો ૫

સલીમે નિલેશ કુમારને પાંચ દિવસનો વાયદો આપી તો દીધો પણ આ સમય બહુ ઓછો હતો. સલીમ હવે ચિંતામાં મુકાયો. તે હવે છેલ્લી આશા લઈને શ્યામ પાસે ગયો. જેલમાં પ્રવેશતા જ જેલર સાહેબ સલીમને સામા મળ્યા. તે કહેવા લાગ્યા, “કેમ સલીમ. ફરી આ...

ભદ્રંભદ્ર – પ્રસ્તાવના

રા. રા. અમ્બારામ કેવળરામ મોદકીઆ વિશે મુખપૃષ્ઠમાં જે હકીકત લખી છે તે કરતાં વધારે જાણવાની વાંચનારને જિજ્ઞાસા રહેશે અને તેમની ઉંમર તથા ઉંચાઇ જાણવા કરતાં તેમનું રહેઠાણ તથા ધંધો જાણવાથી વધારે ઉપયોગી માહિતી મળે એમ વાંચનારને...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ ૬

રાજેશ્વરમાં રાજ-ખટપટ. ॥ तटस्थ: स्वानर्थान् घटयति च मौनं च भजते ॥ સુવર્ણપુરનું રાજતંત્ર ઘેનમાં પડ્યું હોય તેમ પોતાની મેળે ચાલ્યું જતું દેખાતું હતું અને રાણો તથા અમાત્ય બે શિવાય સર્વ મંડળ ખરેખર ઘેનમાં જ હતું. જોનારને મન...

કઠપૂતળી ૭

સમિરના મગજમાં ઝબકારો થતાં જ એ ચોકી ઉઠ્યો હતો. એને જે વિચાર મનમાં ઉદભવ્યો હતો. એનો સીધો જ ઈશારો એક નવા મર્ડર તરફ હતો. એને આખાય ખંડને બારીકાઈથી નિરખ્યો. Cctv કૂટેજ જોયા ત્યારે કેમેરાનુ એને ભાન થયેલુ. એક ભૂલ તો એનાથી પણ થઈ...

ત્રણ ના ટકોરે – ૭

“ગુડ મોર્નીંગ સાહેબ. આઇ હોપ કે તમને બૌ રાહ નંઈ જોવી પડી હોય! ” “આવો… આવો… મેહુલભાઈ. એકદમ રાઇટ ટાઈમે આવ્યા છો. બિલ્કુલ રાહ નથી જોવી પડી. હુ પણ અત્યારે જ જોગિંગ કરી ને આવ્યો. ઇન્ફેક્ટ, રાહ તો...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com