Navalkatha - Read Stories, Poems And News

કુદરત ની કરામત ભાગ – 1

જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવન ને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી...

ત્રણ ના ટકોરે ૧૧

બાથરૂમ નો દરવાજો ખૂલ્યો એ સાથે જ આખાય રૂમમાં આછું અજવાળું ફેલાઈ ગયું. દરવાજામાંથી બહાર નીકળેલી વ્યક્તિ ને જોઈને ડૉ. મિસ્ત્રી અને રમેશ બંને અવાક્ થઈ ગયા. જીન્સ નુ પેન્ટ, ઢીલોઢાલો ફુલ સ્લીવ શર્ટ, સ્હેજ ત્રાંસી...

લંગોટિયા ૩

જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા...

રાગસિદ્ધિ ૬

તંત્ર શબ્દ સાંભળતાજ ત્યાં ઉપસ્થિત બધાજ લોકોના ચેહરા પરથી નૂર ઊડી ગયું. બધાજ એકબીજાની સામે જોવા લાગ્યા… “આપણાં વંશમાં આજસુધી કોઈએ તંત્ર વિદ્યાની આરાધના નથી કરી… આપણે શિવપંથી છીએ. ઉમાના ઉપાસક છીએ. આ...

ભદ્રંભદ્ર ૨ પ્રયાણ

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા...

Category - Novel

કોણ હશે હત્યારો? ૪

સલીમે નિલેશને પૂછ્યું, “જો સ્વીટી તારી બહેન સમાન છે તો પછી સ્વીટી કોની સાથે લગ્ન કરવાની છે? જો તું એ વિશે જે પણ જાણતો હોય એ કહી દે નહીંતર..” નિલેશ રોબ કરતા બોલ્યો, “નહિતર શું? તને ખબર છે તું કોને ધમકી આપે છે? રાજકોટના...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ પ

બુદ્ધિધન. ( અનુસંધાન, સંપૂતિ.) મ્હોટાંમાણસોનો ખોટો ડોળ ખરામાં ચાલ્યો જાય છે. અને ન્હાનાંની ખરી વાત ખોટામાં ચાલી જાય છે. રંક બુદ્ધિધનનો ક્રોધ જોઈ દયાશંકરને હસવું આવ્યું અને ઘરમાં સઉ તેની વાત જ ભુલી ગયાં. જે કારભારીને...

કઠપૂતળી ૬

ખટપટિયા કરણદાસની યુવાન વિઘવા વાઈફને સાંત્વના દઈ હોસ્પિટલ તરફ રવાના થયો. ત્યારે ખટપટિયાના દિમાગમાં કંઈક ખટકી રહ્યુ હતુ. કરણદાસની યુવાન વિધવાનુ રૂદન એને પૂર્વનિયોજિત ડ્રામા જ લાગ્યુ. એ જરૂર કરતાં વધારે ચાલાક અને હોશિયાર...

ત્રણ ના ટકોરે – ૬

“શારદાબેન, હિતેશ અને હેત્વી બંને સાથે બહાર રમતા હતા. એક્સિડન્ટનાં સમયે હેત્વી એ ચીસ પણ પાડી. ત્યારબાદ ની બધી વિગતો માત્ર હિતેશ વિશે મળી. હું માનું છું કે જ્યારે મેહુલભાઈ હિતેશ ને સાચવવામાં વ્યસ્ત હતા, ત્યારે તમે...

કોણ હશે હત્યારો ૩

સલીમ જેમ જેમ આ રહસ્યને ઉકેલતો હતો એમ એક નવું રહસ્ય ફૂટતું હતું. સલીમ હવે ખૂબ મૂંઝાયો અને આકાશ તરફ જોઈ કહેવા લાગ્યો, “હે ખુદા આ તારી કેવી રમત? મારો મિત્ર જેલમાં છે અને મને કઈ સૂઝતું નથી. હે ખુદા જો મેં તને ક્યારેય દિલથી...

રાગસિદ્ધિ ૪

ક્યાંક કોઈ ખૂણેથી કૌમુદીનીના અંદરની ઈર્ષ્યા વૃશાલીને ક્યારેય પણ ઉદયગીરી ના આવવા દેવા માટે પોકારી રહી. આ દેવદુર્લભ રૂપની સ્વામિની જો ઉદયગીરી પધારે તો શું થઈ શકે તેની કલ્પનાજ તેને ધ્રુજાવી ગઈ… તે હજી પોતાના વિચારોના...

સરસ્વતીચંદ્ર ૧ પ્રક૨ણ ૪.

બુદ્ધિધન. ( અનુસંધાન ). નમાઈ સૌભાગ્યદેવી બાળક અવસ્થામાં આજસુધી સાસરે જ રહેતી, તેનું કન્યાવય હવે બદલાવા લાગ્યું અને શરીર તથા સમાજમાં દેખાતો ફેર પડવા લાગ્યો. સસરા ગુજરી જવાથી સાસુ ઓરડે બેઠાં અને આખા ઘરનું કામ ઉપાડી લેવાનો...

કઠપૂતળી ૫

ઠુમ્મરસિંગ ઉર્ફે ઠમઠોર સિંગ તગડો મોટા પેટવાળો શખ્શ હતો. મોટી હવેલી જેવુ ધર હતુ એનુ. પાછળના ડોરથી આ બુટલેગર દારૂનો ધીકતો ધંધો કરતો. કેટલાક અફસરોની રહેમ નજર એના ધંધા પર હતી. કેમ નહોય એ મોટી રકમ છાને છપને જગદિશ સાહેબને...

ત્રણ ના ટકોરે – ૫

“મને ધ્રાસ્કો પડ્યો…. ક્યાક એક સાથે મારા બંને બાળકો… ” ફરી શારદાબહેનની આંખો આંસુ થી ઉભરાઈ ગઈ. ત્યાંજ ડોરબેલ વાગી. શારદાબહેન પોતાને સંભાળે એટલી વાર મા રમેશે દરવાજો ખોલ્યો. સામે મેહુલભાઈ ઊભા હતા...

કોણ હશે હત્યારો? ૨

સલીમનો માત્ર હવે એક જ ધ્યેય હતો. એ ધ્યેય હતો શ્યામને પોલીસ પાસેથી આઝાદ કરવો. સૌથી મોટી મૂંઝવણ તો એ હતી કે શ્યામને નિર્દોષ સાબિત કેવી રીતે કરવો. સલીમને થયું કે આ પરિસ્થિતિનો સામનો શાંત મગજે કરવો જોઈએ. પણ આ શહેરના શોરમાં...

રાગસિદ્ધિ ૩

“આર્યને જ્ન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…” શૃંગારખંડમાં વસ્ત્રસજ્જા કરી રહેલા રજતસેનને જોઈ આરતીની થાળી લઈને આવતા કૌમુદીનીએ કહ્યું. “અરે, ખૂબ ખૂબ આભાર દેવી…” આરતી લેતા રજતસેને પ્રેમપૂર્વક કહ્યું અને તેની નજર...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ ૩

બુદ્ધિધન. રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું. એટલે લોકોનો અવર જવર થોડો હતો. કોઈ કોઈ વેળા આ કારણથી શ્રીમંત વંઠેલાનું અને કોઈ કોઈ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેતસ્થાન થઈ પડતું. તપોધનને...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com