Navalkatha - Read Stories, Poems And News

કુદરત ની કરામત ભાગ – 1

જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવન ને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી...

ત્રણ ના ટકોરે ૧૧

બાથરૂમ નો દરવાજો ખૂલ્યો એ સાથે જ આખાય રૂમમાં આછું અજવાળું ફેલાઈ ગયું. દરવાજામાંથી બહાર નીકળેલી વ્યક્તિ ને જોઈને ડૉ. મિસ્ત્રી અને રમેશ બંને અવાક્ થઈ ગયા. જીન્સ નુ પેન્ટ, ઢીલોઢાલો ફુલ સ્લીવ શર્ટ, સ્હેજ ત્રાંસી...

લંગોટિયા ૩

જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા...

રાગસિદ્ધિ ૬

તંત્ર શબ્દ સાંભળતાજ ત્યાં ઉપસ્થિત બધાજ લોકોના ચેહરા પરથી નૂર ઊડી ગયું. બધાજ એકબીજાની સામે જોવા લાગ્યા… “આપણાં વંશમાં આજસુધી કોઈએ તંત્ર વિદ્યાની આરાધના નથી કરી… આપણે શિવપંથી છીએ. ઉમાના ઉપાસક છીએ. આ...

ભદ્રંભદ્ર ૨ પ્રયાણ

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા...

Category - Novel

કઠપૂતળી ૪

જગદીશ સાથે ખટપટીયા પોલીસ ચોકી પર બેઠો હતો. કરણદાસ ના બંગલેથી cctv કુટેજ મંગાવી લીધા હતા. જે અત્યારે ધ્યાનથી એ જોઈ રહ્યો હતો. લગભગ રાતે 2 વાગે કોઈ રેઈનકોટ પહેરી ને પ્રવેશ્યુ. જગદીશ પણ એ cctv ના કુટેજ જોવામાં લીન હતો. કોઈ...

ત્રણ ના ટકોરે ૪

આરામ કર્યા પછી ફ્રેશ થઈ ને રમેશ હેત્વી ના ઘર ભણી ચાલી નીકળ્યો. ઓફિસ મા હેત્વી ની સાથે સાથે પોતાની રજા પણ તેણે એક્ષટેન્ડ કરાવી દીધી હતી. જ્યારે તે હેત્વી ના ઘરે પહોંચ્યો ત્યારે હેત્વી અર્ધનિંદ્રામા – કહો કે...

કોણ હશે હત્યારો? ૧

રાજકોટ જિલ્લાના એક વિસ્તારના પોલિસ સ્ટેશનની બહાર લોકોનું ટોળું જામેલું છે. આસપાસ ટ્રાફિક જામ છે. લોકો જાણે કોઈ અભિનેતા આવ્યું હોય એમ એક વ્યક્તિને જોવા તડપી રહ્યા છે. હા તમે સાચું જ વિચારો છો. ત્યાં કોઈ અભિનેતા નથી પણ એક...

રાગસિદ્ધિ ૨

“કુમાર, આપને જ્ન્મદિવસની ખૂબ ખૂબ વધામણી” મહેલના ઉદ્યાનની એકતરફ ઊભીને ઊગતા સૂરજને જોતાં દૈવીકે રજતસેનને કહ્યું… આખી રાત દૈવીક અને રજતસેન આ ઉદ્યાનમાં ચૂપચાપ ઊભા હતા. બન્નેને ઘણું બધુ કહેવું હતું એકબીજાને પણ પહેલું...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ ૨

બુદ્ધિધનનું કુટુંબ. નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને થોડીક જ વાર થઈ એટલામાં ગાડીઓનો ગડગડાટ, અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. કણકવાળા બે હાથ આગાડી ધરી ઉતાવળો ઉતાવળો...

કઠપૂતળી ૩

લવલિનને ઉતારી પોતાની જાતને સંકેત તરીકે પરિચય આપનારો એ વ્યક્તિ પેલી ઈનોવા ગેરેજ વાળાને સુપરત કરી ત્યાંજ પાર્ક કરેલા બૂલેટ પર સવાર થઈ પોતાના આલિશાન બંગલા તરફ રવાના થઈ ગયો. ગેરેજના માલિકને મોટી ગાંઠડી મલી ગઈ તે ગજવામાં...

ત્રણ ના ટકોરે ૩

” રમેશ, આ જ સવાલ હું તને પૂછું તો?” પ્રો.જે.કે.એમનો પ્રતિપ્રશ્ન સાંભળીને રમેશ નીચુ જોઇ ગયો. તીરછી નજરે નોંધ્યું કે મીના તેને જ તાકી રહી છે. અને એકેય શબ્દ બોલ્યા વગર, માત્ર એક નજર માં જ કંઈક વાત કરી બંને એ...

રાગસિદ્ધિ ૧

આકાશ માં ચાંદની પુર બહાર માં ખીલી હતી. માગશર સુદ તેરસ ની આ હાડકા ખખડાવી નાખે તેવી કાતિલ ઠંડી થી ભરપુર રાત હતી. પવન ના ધીમા ધીમા સુસવાટા ને દુર થી આવતા શ્વાનો ના અવાજ રાત ને વધુ જવાન બનાવી રહ્યા હતા. આજ થી સાડા ત્રણ હજાર...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ ૧

સુવારણપુરનો અતિથિ “ ઘર તજી ભમું હું દૂર સ્વજન-હીન, ઉર ભરાઈ આવે, “નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે.” * * * * “સુખ વસો ત્યાં જ જ્યાં ભુલે રંક નિજ દુઃખો, “જયાં પામે આદરમાત્ર પ્રવાસી ભુખ્યો.”–ગોલ્ડ્‌સ્મિથ્...

કઠપૂતળી ૨

ઈનોવા એક આલિશાન બંગલાની પોર્ચમાં ઉભી રહી. બહારથી જ બંગલો અત્યાધૂનિક રાચરચિલા અને ફર્નિચરથી શુશોભિત લાગ્યો. બંગલાનુ ઈન્ટિરિયર ગ્લાસ બધુ જ એક સ્વપ્નના મહેલ સમુ એને ભાસી રહ્યુ હતુ. સંકેતની પાછળ પાછળ લવલિન બંગલામાં પ્રવેશી...

કઠપૂતળી ૧

એક એવી રહસ્ય કથા જે તમને અનેક આંચકા આપવા તૈયાર છે તો ચાલો સફરમાં “કઠપૂતળી”ની *** **** *** ***** 1 દિલ્હી ગેટથી આરંભાતા રિંગરોડ પર હોટલ લોર્ડપ્લાજાના મેઈન ગેટ પર એ ઉભી હતી. ગુલાબી જરી વર્કની સાડીમાં એનો ઉજળો...

ત્રણ ના ટકોરે ૨

ખેર, એક્સિડન્ટનાં સંકટમાંથી ઊગર્યા બાદ બસ થોડેક જ આગળ ગઈ હશે કે તેના એક સાથે ત્રણ ટાયરમાં પંચર પડ્યું. જંગલનો વિસ્તાર હતો. એક બાજુ જંગલ ઓઢીને ઊભેલો પહાડ અને બીજી બાજુ મોં ફાડીને બેઠેલી ભુખાળવી ખીણ. અને બરાબર ઢોળાવવાળા...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com