Navalkatha - Read Stories, Poems And News

ધડકનો તારો સાથ માગે

તીખી ઘરઘરાટી સાથે આબુ ભણી બસ દોડતી હતી. ધોધમાર મેહુલો વરસી રહ્યો હતો. વર્ષાની વાછટ બારી જોડે બેસેલા અરજણના સૌમ્ય ચહેરા પર એક જાતની હળવાશ લિંપી જતી હતી. સંજોગો સાનુકૂળ હતા. મોસમ પણ જાણે અરજણને યારી આપી રહ્યો...

કાદવમાં કમળ ખીલ્યુ.

આ કથા ત્રેતાયુગની છે. જ્યારે સમાજમાં લાકો આજના કરતા વધારે ધાર્મિક, પ્રમાણિક અને સત્યવાદિ હતાં. લોકોને ઇશ્વરમાં શ્રધ્ધા હતી. લુચ્ચાઇ, આડંબર અને સ્વાર્થનુ પ્રમાણ ઓછુ હતું. દરેક જાતીના લાકો પોતાની જાતી અને...

સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

“જશોદા આમ અડધી રાત્રે એકલી અહીં કેમ બેઠી છો? ” કૂણબીના પાદર ના અંધકાર માંથી એક અવાજ આવ્યો. જશોદા એ પાછળ ફરીને આમ તેમ જોયું પણ અંધારા માં કોઈ ચહેરો નજરે ન પડ્યો. થોડીવાર આમ તેમ ફાંફાં માર્યા પણ કોઈ...

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને...

અલપઝલપ જીંદગી

તુમને મુજે દેખા…થી તેરી યાદ આ રહીહૈ ..સુધીની સફર… ખુલ્લા મેદાન ની સામે સુસવાટા નાખતા ઠંડા પવન મા ચોથા માળે બાલ્કની માં જનક ઉભોહતો. હાથમાં ખાલી ચ્હાની પ્યાલી હતી. એ જાણતો હતો કે એ ખાલી છે પણ છતાં...

Category - Short stories

ધડકનો તારો સાથ માગે

તીખી ઘરઘરાટી સાથે આબુ ભણી બસ દોડતી હતી. ધોધમાર મેહુલો વરસી રહ્યો હતો. વર્ષાની વાછટ બારી જોડે બેસેલા અરજણના સૌમ્ય ચહેરા પર એક જાતની હળવાશ લિંપી જતી હતી. સંજોગો સાનુકૂળ હતા. મોસમ પણ જાણે અરજણને યારી આપી રહ્યો હતો. અરજણની...

કાદવમાં કમળ ખીલ્યુ.

આ કથા ત્રેતાયુગની છે. જ્યારે સમાજમાં લાકો આજના કરતા વધારે ધાર્મિક, પ્રમાણિક અને સત્યવાદિ હતાં. લોકોને ઇશ્વરમાં શ્રધ્ધા હતી. લુચ્ચાઇ, આડંબર અને સ્વાર્થનુ પ્રમાણ ઓછુ હતું. દરેક જાતીના લાકો પોતાની જાતી અને સંસ્કાર મુજબ કામ...

સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

“જશોદા આમ અડધી રાત્રે એકલી અહીં કેમ બેઠી છો? ” કૂણબીના પાદર ના અંધકાર માંથી એક અવાજ આવ્યો. જશોદા એ પાછળ ફરીને આમ તેમ જોયું પણ અંધારા માં કોઈ ચહેરો નજરે ન પડ્યો. થોડીવાર આમ તેમ ફાંફાં માર્યા પણ કોઈ દેખાયું...

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને તું શું કરીશ...

અલપઝલપ જીંદગી

તુમને મુજે દેખા…થી તેરી યાદ આ રહીહૈ ..સુધીની સફર… ખુલ્લા મેદાન ની સામે સુસવાટા નાખતા ઠંડા પવન મા ચોથા માળે બાલ્કની માં જનક ઉભોહતો. હાથમાં ખાલી ચ્હાની પ્યાલી હતી. એ જાણતો હતો કે એ ખાલી છે પણ છતાં એને નીચે...

લખ્તર – એક રજવાડી ગામ.

You can download pdf file for this article here લખ્તર – એક રજવાડી ગામ “ગામડું” – મને કાયમ આકર્ષે. નાનો વિસ્તાર, નાના મકાનો, નાના રોડ, પણ લોકોના દિલ અને મન મોટા.” ફરવા જવા માટે હું હંમેશા શહેરની સામે ગામડા ને જ...

મારી કબજીયાત

કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરુપ નથી કિન્તુ તેની ઘરમાં સતત હાજરી યજમાનને ગમતી નથી હોતી. મને ઘણા સમયથી...

માયા

સ્વામિ હરિદાસ જ્ઞાનિ, બુદ્ધિશાળી અને મહા યોગી હતા. તેમના આશ્રમમાં અનેક શિષ્યો વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોનુ અધ્યયન કરતા. આત્માનંદ તેમનો પટ્ટશિષ્ય હતો. આત્માનંદ ભણવામાં હોંશિયાર હતો. એકવાર આત્માનંદે ગુરુને સવાલ કર્યો. “...

રૂપલ

“પિતાજીને પેરેલીસીસ થઇ ગયો હોવાથી તે તદ્દન પથારીવશ થઇ ગયા છે. એટલે એમની સેવા ચાકરી કરવા જાઉં છું”. એમ કહી શ્વેતા એના પિયર ગઈ હતી. બે મહિના, ચાર મહિના, આઠ મહિના, અને આજે એક વર્ષ થઇ ગયું હતું. શ્વેતા હજુ આવી નથી. કે એનો...

મારી ભુત સાથે મુલાકાત

સુરત એક મોજીલુ શહેર છે. સુરત શહેરનુ મારુ પ્રિય સ્થળ રાંદેરનુ સ્મશાન. આ સ્મશાન તાપિ નદીના કિનારે છે. તાપિમાં ઉતરવા માંટે પગથિયા છે. બાજુમાં મોટુ વડનુ ઝાડ છે, જેમાં અનેક પંખિયોના માળા છે. આ સ્થળે એક બાજુ સ્મશાન હોવાથી...

અણમોલ ભેટ

(ડૉ. સનત ત્રિવેદી મેડિકલ સર્વિસિસ , ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. અત્યારે તેઓ નિવૃત્ત જીવનમાં શાસ્ત્રીય સંગીતની સાધન, ફિલસૂફીના પુસ્તકોનું વાંચન, વિવિધ વિષયો પર લેખન, સિનિયર સિટીઝન્સ માટે પ્રવૃત્તિઓનું આયોજન અને...

IC – 814

પ્રસ્તાવના મિત્રો તમે ઘણી બધી ઇતિહાસની ઘટનાઓ વાંચી હશે, સાંભળી હશે કે પછી સ્ક્રિન પર જોઈ હશે પણ આજે જે ઈતિહાસ હું રજૂ કરવાનો છું એ બહુ ઓછા લોકો જાણે છે કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે પણ એ જે હોય તે પણ આ ઇતિહાસ લગભગતો...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com