Navalkatha - Read Stories, Poems And News

ધડકનો તારો સાથ માગે

તીખી ઘરઘરાટી સાથે આબુ ભણી બસ દોડતી હતી. ધોધમાર મેહુલો વરસી રહ્યો હતો. વર્ષાની વાછટ બારી જોડે બેસેલા અરજણના સૌમ્ય ચહેરા પર એક જાતની હળવાશ લિંપી જતી હતી. સંજોગો સાનુકૂળ હતા. મોસમ પણ જાણે અરજણને યારી આપી રહ્યો...

કાદવમાં કમળ ખીલ્યુ.

આ કથા ત્રેતાયુગની છે. જ્યારે સમાજમાં લાકો આજના કરતા વધારે ધાર્મિક, પ્રમાણિક અને સત્યવાદિ હતાં. લોકોને ઇશ્વરમાં શ્રધ્ધા હતી. લુચ્ચાઇ, આડંબર અને સ્વાર્થનુ પ્રમાણ ઓછુ હતું. દરેક જાતીના લાકો પોતાની જાતી અને...

સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

“જશોદા આમ અડધી રાત્રે એકલી અહીં કેમ બેઠી છો? ” કૂણબીના પાદર ના અંધકાર માંથી એક અવાજ આવ્યો. જશોદા એ પાછળ ફરીને આમ તેમ જોયું પણ અંધારા માં કોઈ ચહેરો નજરે ન પડ્યો. થોડીવાર આમ તેમ ફાંફાં માર્યા પણ કોઈ...

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને...

અલપઝલપ જીંદગી

તુમને મુજે દેખા…થી તેરી યાદ આ રહીહૈ ..સુધીની સફર… ખુલ્લા મેદાન ની સામે સુસવાટા નાખતા ઠંડા પવન મા ચોથા માળે બાલ્કની માં જનક ઉભોહતો. હાથમાં ખાલી ચ્હાની પ્યાલી હતી. એ જાણતો હતો કે એ ખાલી છે પણ છતાં...

Category - Short stories

બદલાયેલો એક અભિગમ

આમ જુઓ તો વાત સાવ સામાન્ય હતી. ત્રણ ચાર વર્ષનું નાનું બાળક હોય, એટલે રડવાનું તો ખરું જ. અને જીદ પણ કરે. એટલે કઈ આપણે ગભરાઈ જવાની જરૂર નથી. પણ અહી તો વાત કઈક અલગ છે. સતત એક વર્ષથી કેન્સરથી પીડાતી માતાનું ત્રણેક મહિના...

બે કલાક પ્રેમ ના

“ એ સ્વીટી મેડમ તને અંદર બોલાવે છે. “ ડેઝી એ સ્વીટી ને જરા હાથ અડાળી ને કહયું. એટલામાં જ શબનમ આવીને બોલી . “ રહેવા દે હજું એનાં પ્રેમ નાં બે કલાક પુરાં નથી થયાં. હજું પણ પાંચ મિનીટ બાકી છે.” “ એટલે?” ડેઝી એ આશ્ચર્ય થી...

સમતાનો પ્રેમ

કાર પાલનપુર બાજુના એક ગામ તરફ ગતિ કરી રહી હતી. ધોધમાર વરસાદ રસ્તાઓ પર ઝિંક બોલાવી રહ્યો હતો. જેનો તોફાની ધ્વનિ મયુરને વિચલિત કરી શકે એમ નહોતો. આજે વિધાતા ગમે તેવી રમત રમે છતાં તમામ પડકારોને પડકારી મંજિલે પહોંચવુ હતુ...

મારી સમયયાત્રા

પ્રસ્તુત વાર્તા એક કાલ્પનિક વાર્તા છે જેનું વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી. પ્રસ્તુત વાર્તામાં રજૂ થયેલ પાત્રો કાલ્પનિક છે. પ્રસ્તુત વાર્તા કોઈના વાસ્તવિક જીવન પર કોઈ અસર પહોંચાડતી નથી. પ્રસ્તુત વાર્તામાં લેખક પોતાની...

મંગળયાત્રા

પ્રસ્તાવના, આજ જીવનમાં પહેલી વખત એક વાર્તા લખી રહ્યો છું.પ્રસ્તુત વાર્તા એક કાલ્પનિક વાર્તા છે જેનું વાસ્તવિક જીવનમાં કોઈ અસ્તિત્વ નથી.પ્રસ્તુત વાર્તા મારી કાલ્પનિક દ્રષ્ટિએ લખાયેલી છે.જેમાં ગુજરાત ના પાંચ નમૂના મંગળની...

યલો ટોપ

યલ્લો ટોપ નવલિકા આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. Yello Top ૩૦ ડિસેમ્બર, ૧૯૯૦. મેનહટન કોમ્યુનિટી સેન્ટર પાસેથી પસાર થતા એમ્સટર્ડમના રસ્તા પાસેની વેસ્ટ ૧૩૩ સ્ટ્રીટ, નં.૨૮૮૪ના મકાનમાં હલચલ થઇ રહી હતી. ટાઉનસેન્ડ હેરિસ હાઈ...

પ્રેમ પિયાલી

સવારે ૧૦:૧૫ વાગ્યે સલીમ રૂમ પર હતો. કંપની જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ ઈરફાનનો ફોન આવ્યો. “લ્યા ક્યાં છો? રૂમ પર?” “હા. તારે કેમ થયું? ઈન્ટરવ્યુ હતું ને? કેવું રહ્યું?” “અરે, પાસ. ઈન્ટરવ્યુ ક્લિઅર. ૩.૩ Lac તો...

આશિક થી આર્ટીસ્ટ

તારું મર્ડર થશે અને એ પણ આવી રીતે…!! ઓહહહ……રૂચિકા….કાકાકાકાકાકાકા….!!!! જે મારા જેવા હતા એ લોકોમાં હું વખણાયેલો રહેતો. પરંતુ બીજા બધા જ લોકો મને અજીબ સટકેલો આદમી કહેતા. હાલ્ફ નશામાં રહેતો...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com