Navalkatha - Read Stories, Poems And News

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે, અને બીજી બાજુ એમના માતા પિતા કાળી મજુરી કરી એમના ઘર નું ગુજરાન ચલાવે છે. વાત જ્યારે પોતાના સંતાન ની વાત આવે ત્યારે દરેક માતા પિતા એવું વિચારે છે કે આપડે એક કપડું ઓછું પેરીશું પણ આપડા સંતાન ના સપના...

  *”સુગંધ” એક યાદ*

*”સુગંધ” એક યાદ* સુગંધ એટલે માત્ર આપણા માટે એક એવી વસ્તુ કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુઓને પારખી અથવા તો તેને મહેસુસ કરી શકીએ છીએ પણ સુગંધ દ્વારા આપણે ઘણી બધી તેવી વસ્તુઓ છે કે જેને મહેસુસ કરી ને પણ આપણી અંદર ઉતારીએ છીએ સુગંધ એટલે માત્ર એક...

મને મારી માં યાદ આવતી

જોતો એ હૂંફાળા હાથ ની મમતા જ્યારે તુ જમવા નું પીરસતી,મને મારી માં યાદ આવતી.   જોતો હું એ નિઃસ્વાર્થભાવે તારી સંભાળ લેવાની કાળજી, મને મારી માં યાદ આવતી.   તું કહેતી તારા એ અમૃત સમાન વાણીથી મને “મારો દીકરો”, મને મારી માં યાદ આવતી...

કુદરત ની કરામત ભાગ – 1

જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવન ને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી ઘટના બનતી જોઈ છે અને ઘટના દ્વારા ઉદ્ભવેલા...

ત્રણ ના ટકોરે ૧૧

બાથરૂમ નો દરવાજો ખૂલ્યો એ સાથે જ આખાય રૂમમાં આછું અજવાળું ફેલાઈ ગયું. દરવાજામાંથી બહાર નીકળેલી વ્યક્તિ ને જોઈને ડૉ. મિસ્ત્રી અને રમેશ બંને અવાક્ થઈ ગયા. જીન્સ નુ પેન્ટ, ઢીલોઢાલો ફુલ સ્લીવ શર્ટ, સ્હેજ ત્રાંસી ટોપી અને ટોપી ની અંદર છુપાઈ ગયેલા લાંબા...

દગો

સીમ વચાળે આવેલા હનુમાનજીના મંદિરે એ સામાન લઈને સૌથી પહેલાં પહોંચી ગયો. પરિવારજનો અને મિત્રો પાછળથી આવવાના હતાં. રિક્ષાચાલક રસોયો હતો એટલે તેઓ બન્ને રસોઈની ગોઠવણ કરવા લાગ્યા. આજે એનો પહેલો પગાર આવ્યો હતો એનો જલ્સો હતો...

અડવા હાથ

“અરે બાઈ, શું વાત કરું એની? સાવ બેશરમ છે. વર ગુજરી ગયો તોય ફુલ્લ ફટ્ટાક થઈને ફરે છે, બોલો! આખો દિવસ પઇડી રે છે હોસ્પિટલમાં… જાણે નવી નવાઈ ના સાસુ ને દાખલ ના કર્યા હોય? આવું તે ભાળ્યુ છે ક્યાય? ને પાછો તોર તો કેવો… ખબર...

લંગોટિયા ૩

જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા, “મને...

રાગસિદ્ધિ ૬

તંત્ર શબ્દ સાંભળતાજ ત્યાં ઉપસ્થિત બધાજ લોકોના ચેહરા પરથી નૂર ઊડી ગયું. બધાજ એકબીજાની સામે જોવા લાગ્યા… “આપણાં વંશમાં આજસુધી કોઈએ તંત્ર વિદ્યાની આરાધના નથી કરી… આપણે શિવપંથી છીએ. ઉમાના ઉપાસક છીએ. આ વંશ યુગોથી...

ભદ્રંભદ્ર ૨ પ્રયાણ

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ...

સરસ્વતીચંદ્ર ૧ પ્રકરણ ૯

ઉન્મત્તપણાનું પરિણામ , લીલાપુરથી પાછાં આવ્યા પછી રાણાની ઉદારતાને લીધે બુદ્ધિધને સારું અને વિશાળ ઘર બંધાવ્યું હતું. દરવાજા અંદર મ્હોટી ખડકી હતી અને ખડકી પાછળ મ્હોટો ચોક હતો. ચોકની બે પાસ મ્હોટા ખંડ હતા તેમાં ખંડના ભાગ...

કઠપૂતળી ૧૦

(ચીસ સ્ટોરી કાલ (date 21)થી માતૃભારતી પર આરંભાય છે..ચૂકશો નહી…) ************** “પોલિટિશ્યનોનુ કેવુ દબાણ છે મારા પર તમને કઈ ભાષામાં સમજાવવા મારે..?” એસ પી. સાહેબની ઓફીસમાં મૂંગો બની ઈસ્પે. ખટપટિયા...

ત્રણ ના ટકોરે ૧૦

“તો પછી તમે કંઈ કર્યું કેમ નહીં, અંકલ? ” ડૉ. મિસ્ત્રી ના પ્રશ્ન નો હકાર મા જવાબ મળતા મીના જરા ઊતાવળી થઈ ગઈ. તેની સમજ મા એ ન્હોતું આવતું કે મેહુલભાઈ એ હેત્વી ની વાત ને સિરીયસલી કેમ નહીં લીધી હોય! મેહુલભાઈ...

ધડકનો તારો સાથ માગે

તીખી ઘરઘરાટી સાથે આબુ ભણી બસ દોડતી હતી. ધોધમાર મેહુલો વરસી રહ્યો હતો. વર્ષાની વાછટ બારી જોડે બેસેલા અરજણના સૌમ્ય ચહેરા પર એક જાતની હળવાશ લિંપી જતી હતી. સંજોગો સાનુકૂળ હતા. મોસમ પણ જાણે અરજણને યારી આપી રહ્યો હતો. અરજણની...

કાદવમાં કમળ ખીલ્યુ.

આ કથા ત્રેતાયુગની છે. જ્યારે સમાજમાં લાકો આજના કરતા વધારે ધાર્મિક, પ્રમાણિક અને સત્યવાદિ હતાં. લોકોને ઇશ્વરમાં શ્રધ્ધા હતી. લુચ્ચાઇ, આડંબર અને સ્વાર્થનુ પ્રમાણ ઓછુ હતું. દરેક જાતીના લાકો પોતાની જાતી અને સંસ્કાર મુજબ કામ...

લંગોટિયા ૨

જીગરના પરાક્રમે દીપકને વિશ્વાસ આપી દીધો હતો કે જીગર તેને કોઈપણ પરિસ્થિતિમાં તેને એકલો નહી છોડે. દિપક પણ ચાહતો હતો કે જીગર તેની હંમેશા મદદ કરે પણ જીગરે શિક્ષક સાથે કર્યું એવી રીતે તો નહીં જ પણ શું થાય જીગર દીપકની વાત...

સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

“જશોદા આમ અડધી રાત્રે એકલી અહીં કેમ બેઠી છો? ” કૂણબીના પાદર ના અંધકાર માંથી એક અવાજ આવ્યો. જશોદા એ પાછળ ફરીને આમ તેમ જોયું પણ અંધારા માં કોઈ ચહેરો નજરે ન પડ્યો. થોડીવાર આમ તેમ ફાંફાં માર્યા પણ કોઈ દેખાયું...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com