Navalkatha - Read Stories, Poems And News

Popular stories

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે, અને બીજી બાજુ એમના માતા પિતા કાળી મજુરી કરી એમના ઘર નું ગુજરાન ચલાવે છે. વાત જ્યારે પોતાના સંતાન ની વાત આવે ત્યારે દરેક માતા પિતા એવું વિચારે છે કે આપડે એક કપડું ઓછું...

  *”સુગંધ” એક યાદ*

*”સુગંધ” એક યાદ* સુગંધ એટલે માત્ર આપણા માટે એક એવી વસ્તુ કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુઓને પારખી અથવા તો તેને મહેસુસ કરી શકીએ છીએ પણ સુગંધ દ્વારા આપણે ઘણી બધી તેવી વસ્તુઓ છે કે જેને મહેસુસ કરી ને પણ આપણી અંદર...

મને મારી માં યાદ આવતી

જોતો એ હૂંફાળા હાથ ની મમતા જ્યારે તુ જમવા નું પીરસતી,મને મારી માં યાદ આવતી.   જોતો હું એ નિઃસ્વાર્થભાવે તારી સંભાળ લેવાની કાળજી, મને મારી માં યાદ આવતી.   તું કહેતી તારા એ અમૃત સમાન વાણીથી મને “મારો...

કુદરત ની કરામત ભાગ – 1

જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવન ને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી ઘટના બનતી જોઈ...

Popular galleries

Popular videos

Latest articles

આશિક થી આર્ટીસ્ટ

તારું મર્ડર થશે અને એ પણ આવી રીતે…!! ઓહહહ……રૂચિકા….કાકાકાકાકાકાકા….!!!! જે મારા જેવા હતા એ લોકોમાં હું વખણાયેલો રહેતો. પરંતુ બીજા બધા જ લોકો મને અજીબ સટકેલો આદમી કહેતા. હાલ્ફ નશામાં રહેતો...

બે કલાક પ્રેમ ના

“ એ સ્વીટી મેડમ તને અંદર બોલાવે છે. “ ડેઝી એ સ્વીટી ને જરા હાથ અડાળી ને કહયું. એટલામાં જ શબનમ આવીને બોલી . “ રહેવા દે હજું એનાં પ્રેમ નાં બે કલાક પુરાં નથી થયાં. હજું પણ પાંચ મિનીટ બાકી છે.” “ એટલે?” ડેઝી એ આશ્ચર્ય થી...

લખ્તર – એક રજવાડી ગામ.

You can download pdf file for this article here લખ્તર – એક રજવાડી ગામ “ગામડું” – મને કાયમ આકર્ષે. નાનો વિસ્તાર, નાના મકાનો, નાના રોડ, પણ લોકોના દિલ અને મન મોટા.” ફરવા જવા માટે હું હંમેશા શહેરની સામે ગામડા ને જ...

યલો ટોપ

યલ્લો ટોપ નવલિકા આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. Yello Top ૩૦ ડિસેમ્બર, ૧૯૯૦. મેનહટન કોમ્યુનિટી સેન્ટર પાસેથી પસાર થતા એમ્સટર્ડમના રસ્તા પાસેની વેસ્ટ ૧૩૩ સ્ટ્રીટ, નં.૨૮૮૪ના મકાનમાં હલચલ થઇ રહી હતી. ટાઉનસેન્ડ હેરિસ હાઈ...

પ્રેમ પિયાલી

સવારે ૧૦:૧૫ વાગ્યે સલીમ રૂમ પર હતો. કંપની જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ ઈરફાનનો ફોન આવ્યો. “લ્યા ક્યાં છો? રૂમ પર?” “હા. તારે કેમ થયું? ઈન્ટરવ્યુ હતું ને? કેવું રહ્યું?” “અરે, પાસ. ઈન્ટરવ્યુ ક્લિઅર. ૩.૩ Lac તો...

ત્રણ ના ટકોરે… ૧

… અને એની આંખો ખૂલી ગઈ. ઘડિયાળ મા બરાબર ત્રણના ડંકા વાગ્યા. છતાં ચોક્સાઇ ખાતર તેણે લાઇટ ચાલુ કરી, તો ખરેખર રાતના ત્રણ વાગ્યા હતા અને બધા શાંતિ થી સૂતા હતા. એક તેને જ નિરાંત નહોતી. રસ્તા પર કૂતરાં હતાં. કોઈ રડ્યું...

આહ! અને વાહ!

“હેં તમને કઉં, સાંભળો છો? કાલે મામા ભાયંદર જાય છે. ડોંબિવલીના છ મહિના આજે પૂરા થાય છે.” કુસુમ તેના પતિના મુખભાવ જોવા રોકાઈ, પછી આગળ બોલી, “મામી કાયમ બે વેંત ઊંચા ચાલતા. ભગવાને બે દિકરા આપ્યા એનો ઘમંડ સમાતો ન્હોતો. બંને...

માયા

સ્વામિ હરિદાસ જ્ઞાનિ, બુદ્ધિશાળી અને મહા યોગી હતા. તેમના આશ્રમમાં અનેક શિષ્યો વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોનુ અધ્યયન કરતા. આત્માનંદ તેમનો પટ્ટશિષ્ય હતો. આત્માનંદ ભણવામાં હોંશિયાર હતો. એકવાર આત્માનંદે ગુરુને સવાલ કર્યો. “...

ત્રણ ના ટકોરે ૧૦

“તો પછી તમે કંઈ કર્યું કેમ નહીં, અંકલ? ” ડૉ. મિસ્ત્રી ના પ્રશ્ન નો હકાર મા જવાબ મળતા મીના જરા ઊતાવળી થઈ ગઈ. તેની સમજ મા એ ન્હોતું આવતું કે મેહુલભાઈ એ હેત્વી ની વાત ને સિરીયસલી કેમ નહીં લીધી હોય! મેહુલભાઈ...

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને તું શું કરીશ...

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com