Navalkatha - Read Stories, Poems And News

Privacy Policy

  • navalkatha.com નો મુખ્ય ઉદ્દેશ ગુજરાત ના નવોદિત લેખકો અને તેમની રચનાઓ ને દુનિયા ના ખૂણે ખૂણે સુધી વિનામૂલ્યે પહોંચાડવા નો છે.
  • navalkatha.com પર પ્રકાશન થયેલી દરેક રચના નિશુલ્ક છે. માટે આમા કોઈપણ પ્રકાર નો આર્થિક હિત છુપાયેલ નથી.
  • navalkatha.com માં પ્રકાશન થયેલ રચના લેખક ની પોતાની અને જાતે જ પ્રકાશન કરેલ હોવાથી જે તે રચના ની જવાબદારી લેખક ની પોતાની રહેશે
  • અહી દરેક રચના સાથે લેખક નું નામ અચૂક આપવામાં આવે છે. જેથી દરેક લેખક ને ઉચિત શ્રેય મળે છે.અને સાથે એક કડી પણ આપવામાં આવે છેજેથી.વાંચક પોતાનો અભિપ્રાય સીધો લેખક ને પહોંચાડી શકે.
  • વાચકમિત્રોએ એ નોંધ લેવી કે navalkatha.com કોઈ પણ સંસ્થા, પ્રકાશન, મંડળ, ટ્રસ્ટ, કંપની, કોઈ પ્રકારની અન્ય ઓનલાઈન વેબસાઈટ સાથે કોઈ રીતે જોડાયેલું, સંકળાયેલું કે સંલગ્ન નથી. આ વેબસાઈટનો કોઈ વ્યવસાયિક કે વ્યક્તિગત ઉદ્દેશ નથી. આ તમામ પ્રવૃત્તિનો હેતુ એક માત્ર સાહિત્ય દ્વારા જીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરવાનો છે.
  • navalkatha.com ને લેખકો, વાચકો તેમજ પ્રકાશકો પાસેથી વિપુલ પ્રમાણમાં વાચનસામગ્રી પ્રાપ્ત થતી રહે છે. આ સામગ્રીમાંથી વ્યક્તિનું જીવનઘડતર કરે, પ્રસન્નતા આપે અને સાત્વિક મનોરંજન પૂરું પાડે તેવા લેખોની પસંદગી કરવામાં આવે છે.
  • ગુજરાતી સાહિત્યનું ઓનલાઈન પ્રકાશન કરતી વેબસાઈટ છે. તેનો મુખ્ય ઉદ્દેશ સત્વશીલ સાહિત્યને યુવાવર્ગ સુધી પહોંચાડવાનો અને સાથે સાથે નવોદિત લેખકોને લેખનનું માધ્યમ પૂરું પાડવાનો છે.
  • છતાં કોઈ પ્રકાશક/સર્જક/ અથવા કોપીરાઇટ ધારક ને navalkatha.com પર પ્રકાશન થયેલ રચના થી કોઈપણ વાંધો હોય તો અમને ઈમેઇલ ના માધ્યમ થી સંપર્ક કરી ને જણાવી શકે છે. અમે તરત તે રચના ને હટાવી દઈશું
  • navalkatha.com એ સર્જક /પ્રકાશક /પાઠક , દરેક માટે લાભદાયક છે અને અને ગુજરાતી સાહિત્ય ને વિશ્વભરમાં પહોંચાડવા નો એક પ્રયત્ન છે
  • અમારોઉદ્દેશકોઈપણપ્રકાશક/સર્જક / કેકોઈપણકોપીરાઈટધારકનેદુઃખપહોંચાડવાનોનથી.
  • આછતાંઅજાણતાઅમારાથીકોઈભૂલથઈહોયતોમાફીમાંગીએછીએ
  • આશા રાખું છું મારા આપ્રયાસઆપસહુપુરેપૂરોસાથઆપશો.
  • અમારોસંપર્કકરવામાટેતમેનીચેબતાવેલઇમેઇલપરકોન્ટેક્ટકરીશકોછો.
  • info@navalkatha.com

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com