Navalkatha - Read Stories, Poems And News

Terms and Conditions

મિત્રો આ વેબસાઈટ નો ઉપયોગ કરવો એકદમ સરળ છે. પણ સાથે એની માટે અમુક નિયમો અને શરતો પણ છે.

  • તમે જે રચના અહીં મોકલો છો. એ રચના તમારી પોતાની હોવી જોઈએ. અને તેરચનાનેલગતીતમામપ્રકારનીજવાબદારીરચનાકારનીપોતાની રહેશે.
  • આ એક સેલ્ફપબ્લિશીગ વેબસાઇટ હોવાથી આમાં તમે તમારી જાતે જ રચનાનુંપ્રકાશનકરી શકશો.
  • તમારીરચના navalkatha.com પરપ્રકાશનકરવામાટેપ્રથમતમારેતમારીરચનાnavalkatha@ navalkatha.comપરમેઇલકરવોપડશેત્યાંથીજોતમારીરચનાનેપસંદકર્યાપછીતમનેઈમેઇલનામાધ્યમથીજણાવામાંઆવશે. અનેસાથેએકયુઝરઆઈ.ડી. અનેપાસવર્ડઅપવામોઆવશે.
  • જેરચનાnavalkatha.com પરપસંદકરવામાંઆવેએરચનાનુંજપ્રકાશનકરવાનુંરહેશે. અનેએસિવાયબીજીકોઈરચનાપ્રકાશનકરશેતોઅનેકોઈપણજાણવગરહટાવીદેવામાંઆવશે
  • રચનાનુપ્રકાશનકરવામાટેતમનેઇમેઇલનામાધ્યમથીએક યુઝર આઈ.ડી. અને પાસવર્ડ આપવામાં આવશે અને સાથે ટુટોરિયલ મોકલવા માં આવશે જેનીમદદથીતમેતમારીજાતેજતમારીરચનાનુંપ્રકાશનકરીશકશો.
  • રચનાનુંપ્રકાશનકરવામાટેટુટોરિયલજણાવ્યામુજબઅમુકબાબતનુંધ્યાનરાખવુંજરૂરીછે. જેમકે.
  • તમારીનવલકથાવેબસાઈટઅપિસોડિકહોવીજોઈયે.જેનિયતસમયએમોકલવીજરૂરીછે.
  • તમારીનવલકથાભાગઓછામાંઓછા2000 શબ્દોનીહોવીજોઈએ.અનેવધારેમાંવધારે 3000 શબ્દોહવાજરૂરીછે.(આમાત્રનવલકથાનીકેટેગરીમાટેછે.)
  • જોતમારીરચના1000 થી2000શબ્દોનીહોયતોતેનેનવલિકાનીકેટેગરીમાંરાખવી.
  • જોતમારીરચના 500શબ્દોથીલઇને 1000 શબ્દોસુધીહોયતોતેનેટૂંકીવર્તાનીકેટેગરીમાંરાખવી.
  • તમારીરચના ()ફોર્મેટમાંહોવીજરૂરીછે.સાથેટુટોરિયલમાબતાવ્યામુજબફોર્ન્ટઅનેતેનીસાઈઝપણતેમુજબહોવીજરૂરીછે
  • જોતમારીકોઈપણરચનાટુટોરિયલમાંબતાવ્યામુજબનઈહોયતોતેનેહટાવીદેવામાંઆવશે.
  • રચના તમને જણાવેલા નિયત સમયેજ અપલોડ કરવાની રહેશે. એવુ ન કરનાર ની રચના વેબસાઈટ પરથી કોઈપણ જાણ કર્યાવગર હટાવી દેવામાં આવશે
  • કોઈ રચનાકાર ની રચના કોઈપણ કારણ થીરચનાએકવાર વેબસાઈટ પર થી હટાવી દીધા પછી લેખિત પરવાનગીવગર વેબસાઈટ કોઈપણ રચના નુંપ્રકાશન કરવામાં આવશે નહી.
  • navalkatha.comપરપસંદકરેલજરચનાનુંજપ્રકાશનથતુંહોવાથીદરેક રચનાનુંપ્રકાશન થાય એવું જરૂરી નથી.
  • વેબસાઈટ ના નિયમો બદલાવા કે ઉમેરવા ના હક વેબસાઈટ પાસે છે.
  • સહકાર આપવા બદલ આભાર…

 

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com